Search
Thursday, September 09, 2010 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણારાજકીય ગપસપરાજકીય ગપસપICC અઝહરનું સન્માન કરવાની છેICC અઝહરનું સન્માન કરવાની છે
Previous Previous
 
Next Next
New Post
 10/14/2006 8:54 PM
 
 Modified By vgurjardesh  on 10/14/2006 7:11:12 PM
આજે ગુજરાત સમાચારમાં (http://www.gujaratsamachar.com/gsa/20061015/guj/sports/news4.html) સમાચાર વાંચ્યા કે ICC અઝહરનું સન્માન કરવાની છે. અરે એમાં ખોટું શું છે?
૧) લાલુ પ્રસાદ યાદવને IIM સન્માનિત કરીને પ્રવચન માટે બોલાવે છે.
૨) જેની સામે પોલિસે વોરંટ જાહેર કરેલું છે તે ભાજપના ગુજરાતના ભાજપના મંત્રી પદ માટેનો સબળ દાવેદાર ગણાય છે.
૩) ફુલન દેવી ચૂંટણી લડે છે અને જીતી જાય છે.
૪) કારગીલ યુદ્ધ સમયે સૈનિકોની કોફીનમાંથી પૈસા બનાવનાર જ્યોર્જ ફર્નાન્ડીસને કંઇ પણ સજા થતી નથી.
૫)
.
.
.
.
.
.
.
.
∞)..............

તો પછી અઝહરનું સન્માન કરે એમાં ખોટું શું છે? આ તો આપણા માટે ખુબ ગૌરવની વાત કહેવાય.
Previous Previous
 
Next Next
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણારાજકીય ગપસપરાજકીય ગપસપICC અઝહરનું સન્માન કરવાની છેICC અઝહરનું સન્માન કરવાની છે


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft