Search
Friday, September 03, 2010 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્યગુજરાતી લેખોગુજરાતી લેખોGujarati Sarjak Parichay Gujarati Sarjak Parichay
Disabled 
Previous
 
Next
 Disabled
New Post
 6/21/2006 8:22 PM
 
 Modified By suresh_jani  on 6/21/2006 6:32:37 PM

       તમને જાણ હશે તે પ્રમાણે મારા ઉપરના વિષયના બ્લોગ પર મેં અને મારા સાથીઓએ ઘણું કામ છેલ્લા વીસ દિવસમાં કરેલું છે.  અત્યારે તે બ્લોગ પર 18 જીવન ઝાંખી ફોટા સાથે અમે આપી છે. વીસ જ દિવસમાં અમારા  બ્લોગના વાંચકો 1400 ઊપર પહોંચી ગયા છે અને લોકોના  બહુ જ સારા પ્રતિભાવ અમને મળ્યા છે. ગુજરાતમાં પણ અમારા ગ્રુપમાંથી બીજા લેખકો વિષેની માહિતી મળવા માંડી છે. આથી 1000 +  જીવન ઝાંખી નું અમારું લક્ષ્યાંક સિદ્ધ કરવા અમને સારી આશા બંધાઇ છે. 

         હ્યુસ્ટન સાહિત્ય સરિતાની જેમ આપ અમારા બ્લોગ સાથે પણ સીન્ડીકેશન કરીને આપના વાંચકોને મારા બ્લોગમાં અહિંથી સીધો પ્રવેશ આપી શકો છો. બોધકથાઓની જેમ સર્જક પરિચય વિભાગ પણ આપ શરૂ કરશો તો આનંદ થશે.

લિંક-

http://sureshbjani.wordpress.com/

 

ઇમેઇલ   sbjani2004@yahoo.com

New Post
 6/21/2006 9:09 PM
 
અમે તમારા બ્લોગ પર કમેન્ટમાં લખ્યુ હતુ કે અમે આ દિશામાં નક્કર પગલા ભરી રહ્યા છીએ. અમે આ માટે પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ. તેને બનતા થોડી વાર લાગશે પણ તે બનશે તે નક્કી છે જ. અને હ્યુસ્ટનના બ્લોગનું અહીં સિન્ડીકેશન કરેલું નથી પરંતુ તે વેબમાં પાસવર્ડ ભુલી ગયા હોવાથી હવે ત્યાના લેખકો પોતાની કૃતિઓને ઇન્ટરનેટ પર મુકી શકતા નથી. તેથી અમે તેમને અહીં બ્લોગ માટેની જગ્યા આપેલી છે.
Disabled 
Previous
 
Next
 Disabled
ForumForumગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્યગુજરાતી લેખોગુજરાતી લેખોGujarati Sarjak Parichay Gujarati Sarjak Parichay


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft