Search
Thursday, September 09, 2010 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્યઆપની ફરમાઇશઆપની ફરમાઇશવાંચવાની તકલીફ વાંચવાની તકલીફ
Previous Previous
 
Next Next
New Post
 5/23/2006 7:29 PM
 
 Modified By suresh_jani  on 5/23/2006 5:32:08 PM

આજે પહેલી જ વાર આ બુલેટીન બૉર્ડ ના  અમુક ભાગ વાંચ્યા. આની ડીઝાઇન ખરેખર સરસ છે. પણ

1) અમૂક ટેક્નીકલ શબ્દોથી (દા.ત. થ્રેડ , અપડેટ, ક્વોટ વિ. )  માહિતગાર  ન હોવાથી થોડી તકલીફ પડે છે.

2) અમુક પોસ્ટ બીજી કોઇ રીતે ટાઇપ કરેલી હોવાના  કારણે વાંચી શકાય તેમ નથી.    

       આનો કોઇ રસ્તો ન નીકળી શકે? બધા યુનિકોડ માં ટાઇપ કરે તે હવે બહુ જ જરૂરી છે. ગુજરાતી બ્લોગ દુનિયામાં સ્ટાંડર્ડાઇઝેશન ક્યારે થશે?

      આ કોમેંટ મૂળ મેટર આપનારને ઓટોમેટીક ઇમેઇલ થાય તેવું કાંઇક કરી શકાય?

      આ પ્રવૃત્તિ બહુ જ  સરસ છે અને તેનો ગુજરાતી ડાયાસ્પોરામાં પ્રચાર થવો જોઇએ જેથી વધુ ને વધુ ગુજરાતીઓ આ માધ્યમનો લાભ લેતા થાય. મને લાગે છે કે આવનાર વર્ષોમાં આ માધ્યમ મેગેઝીનોનું સ્થાન લઇ લેશે.

New Post
 5/24/2006 4:29 PM
 
સુરેશભાઇ,

 અહીં થોડા ઘણા શબ્દોને અંગ્રેજીમાં રાખવા પડે એનુ કારણ હું તમને કહું. જે લોકો આવી ફોરમમાં ભાગ લેતા હોય તેને શુધ્ધ ગુજરાતી શબ્દોની ફાવટ ન પણ હોય. અને કેટલાક શબ્દો એવા છે કે જેનુ ગુજરાતીમાં એક શબ્દમાં ભાષાંતર કરી ન શકાય(થાય તો ખરુ પણ લોકો તેને સમજે કે નહી એ વાતની ગેરંટી નહી). અને બીજી વાત તમને ઓટોમેટીક ઇમેઇલ મોકલવાની તો નીચેના ચિત્રમાં જુઓ કે એક બોક્સ(ચેકબોક્સ) આપેલું છે.
Auto Email setting
 તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એ જ્યારે પણ કોઇ વ્યક્તિ તમને જવાબ આપે એટલે તમને ઇમેઇલ મોકલી દે.

વિશાલ
Previous Previous
 
Next Next
ForumForumગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્યઆપની ફરમાઇશઆપની ફરમાઇશવાંચવાની તકલીફ વાંચવાની તકલીફ


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft