Search
Thursday, September 09, 2010 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્યઆપની ફરમાઇશઆપની ફરમાઇશAbout this siteAbout this site
Previous Previous
 
Next Next
New Post
 5/30/2006 10:45 PM
 
  1. આટલી સુંદર સાઇટ ના નેપથ્યમાં કોણ છે તે આટલું બધું ગોપિત શા માટે રાખ્યું છે? અમારે કોને આ માટે અભિનંદન આપવા?
  2. મારા સંબંધીઓ અને મિત્રો મારા બ્લોગ વાંચી શકતા નથી. તો 'બ્લોગસ્પોટ' કે 'વર્ડપ્રેસ' પર વાંચી શકવા માટે  કોમ્પ્યુટર ની મીનીમમ જરુરિયાત શું છે? વિન્ડોઝ - 2000 ચાલે?  
New Post
 5/31/2006 12:05 AM
 
ગુજરાતીમાં વાંચવા માટે વિન્ડોઝ-૨૦૦૦/XP/ME માં કોઇ પણ પ્રકારના ફોન્ટ ડાઉનલોડ કરવા પડતા નથી. કારણ કે આ ફોન્ટ માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્સ્ટોલ કરવાથી જાતે જ ઇન્સ્ટોલથ ઇ જાય છે વિન્ડોઝ - ૯૮ માટે મારા ખ્યાલથી "Arial Unicode MS" કે "Shruti" ફોન્ટ ઇન્સ્ટોલ કરવાથી વાંચી શકાશે.
New Post
 6/21/2006 8:28 PM
 
મારા પ્રશ્નનો ઉત્તર હજી મળ્યો નથી.
New Post
 6/21/2006 9:14 PM
 
સુરેશભાઇ,

તમતમારે કેરી ખાઓ, આંબા શા માટે ગણવા છે?
Previous Previous
 
Next Next
ForumForumગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્યઆપની ફરમાઇશઆપની ફરમાઇશAbout this siteAbout this site


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft